Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજ દ્વારા જીપીસીસી ઓબીસી ના મહામંત્રી ઈરફાનભાઇ મકરાણીને સમાજ રત્ન એવોર્ડ.

Share

અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજ દ્વારા જીપીસીસી ઓબીસી ના મહામંત્રી ઈરફાનભાઇ મકરાણીને સમાજ રત્ન એવોર્ડ..

વાંકલ :: અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની એક મીટીંગ ગાંધી હોલ જુહાપુરા અમદાવાદ ખાતે રાખવામાં આવેલ જેમાં ગુજરાતના બલોચ મકરાણીસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટામિયા માંગરોલ જિલ્લા સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ઈરફાનભાઇ અબ્દુલ સમદ મકરાણી ને ગુજરાત બલોચ મકરાણી સમાજનાં રાહબર મોભીઓનાં નેતૃત્વથી સમાજનાં ઉત્થાન માટે કરેલા અર્થાગ પ્રયત્નો માટે બલોચ મકરાણી સમાજ ગૌરવની લાગણી અનુભવી દરેક ક્ષેત્રમાં ગૌરવશાળી કારકિર્દી બનાવવા બદલ, આ કારકિર્દી અને યોગદાન ને બિરદાવી ડો.હાજી હૈયાતખાન આઈ બલોચ (પ્રમુખ ગુજરાત બલોચ મકરાણી સમાજ), પૂર્વ નગરપતિ પાલીતાણા,ઉપસ્થિત અન્ય મહાનુભાવો ના હસ્તે સાલ ઓઢાડી, સમાજ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલા હતા ઈરફાનભાઇ મકરાણીએ સન્માન કરવા બદલ સમાજના દરેક અગ્રણીઓનો આભાર માનેલ હતો..

Advertisement

Share

Related posts

फरहान के 5 पसंदीदा कॉन्सर्ट गाने, जो भीड़ को पागल बना देती है!

ProudOfGujarat

ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!