Proud of Gujarat
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ભરૂચમાં-સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે રામ મંદિરનું નિર્માણ નથી થતું: તોગડીયા

Share

 

ભરૂચ માં સ્નેહ મિલન ના કાર્યક્રમ માં હાજરી આપવા આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ભાજપ અને આર એસ એસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.કૃષ્ણ નગર સ્થિત મહાદેવના મંદિરમાં પૂજન અર્ચન કરી પ્રવીણ તોગડીયા એ જણાવ્યું હતું
કે સત્તા માં રહેલા લોકોની બેદરકારીના કારણે રામ મંદિરનું નિર્માણ થતું નથી.અને ચૂંટણી જતી રહેશે તો મસ્જિદ માં જઇ ને રહીમ રહીમ પણ કરશે તેમ જણાવી વર્તમાન સરકાર ઉપર તીખા પ્રહાર કર્યા હતા.પ્રવીણ તોગડીયાના આગમન ને લઇ કાર્યકરો માં પણ જુસ્સો જોવા મળ્યો હતો.અને અબકી બાર હિંદુઓ કી સરકાર તેમજ હિન્દૂ હી આગે દેખો દેખો કોન આયા હિન્દુઓકા શેર આયા જેવા સૂત્રો ગુંજી ઉઠ્યા હતા..

Advertisement

Share

Related posts

એપીએમસી કોસંબા દ્વારા કેન્દ્રીય કૃષિલક્ષી બજેટની માહિતીલક્ષી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!