Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો.પૂર આવેલા વિસ્તારોમાં પાઉડર નો છંટકાવ કરાયો.

Share

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો.પૂર આવેલા વિસ્તારોમાં પાઉડર નો છંટકાવ કરાયો.

વાંકલ::માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગના ટી.એચ.ઓ સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકામાં ચાંદીપુરા રોગ, મચ્છરજન્ય રોગ ને નાથવા તકેદારીના ભાગરૂપે હાલમાં જ્યાં પૂરની સ્થિતિ હતી,પાણી ભરાયાં હતાં ત્યાં વિવિધ ગામોમાં ડાયફલુબેન્ઝોન પાઉડર નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના એમ.ઓ.હરેશ રાદડીયા ના માર્ગદર્શન હેઠળ વાંકલ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ક્લોરિન ટેબ્લેટ, ઓઇલબોલ, પાણીનું કલોરીનેશન આરોગ્ય ટીમ અને આશાવર્કરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું ઝંખવાવ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં રૂપિયા 5 કરોડ ઉચાપત કેસમાં 1 આરોપીનાં જામીન ના મંજૂર કરતી સેસન કોર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!