Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ચોમાસાની સિઝનમાં નવકા વિહાર બની પ્રવાસીઓની પહેલી પસંદ

Share

ચોમાસાની સિઝનમાં નવકા વિહાર બની પ્રવાસીઓની પહેલી પસંદ

એકતા નગર ખાતે છેલ્લા ચાર વર્ષથી નૌકા વિહાર ની સેવા શરૂ કરવામાં આવી છે. જેની મજા માણવા માટે ગુજરાત તેમજ અન્ય રાજ્ય તથા વિદેશ માંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે નવકા વિહાર સેવા પ્રવાસઓને પહેલી પસંદ બને છે આ સેવા ત્રણ નંબર પંચમુલી તળાવથી શરૂ કરીને ખલવાની તળાવ થઈ રિટર્ન આવે છે. કુદરતી સૌંદર્ય આ તળાવો વિદ્યાચલ પર્વતમાળા ની વચ્ચે પડેલા છે જેને લઈને ચોમાસાની સિઝનમાં અહીંના દ્રશ્યો આહલાદક અને નયન રમણીય હોય છે જેની મજા પ્રવાસીઓ માણી રહ્યા છે. આ સેવાને લઈને પ્રવાસીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા નવકા વિહારના સંચાલક પ્રદીપભાઈ ડીસોજા જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં પણ અહીં પાણીનો ફ્લડ આવતો નથી જેને લઈને પ્રવાસીઓને આ સવારી કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

Advertisement

ગૌતમભાઈ વ્યાસ નર્મદા ગુજરાત


Share

Related posts

નર્મદાના દેવલિયા-બોડેલી રોડ પર પ્રવાસે આવી રહેલા પાટણના ભૂલકાઓ પર મધ માખીના ઝુંડનો હુમલો:10 વિદ્યાર્થીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત

ProudOfGujarat

ભરૂચ ના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ખાનગી હોટલ ના રૂમ માં સુરત ના યુવાને ગળે ફાસો ખાઇ જીવન ટૂંકાવી નાંખતા ચકચાર મચી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!