Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક માસથી પોલીસ ધરપકડીથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

 

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં નાસતા ફરતાં તથા પકડવાના બાકી પડતા આરોપીઓને શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સ્ટાફ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની વિવિધ કલમો પૈકી ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી રમેશ રામનગીના ચૌહાણ ઉં.વ. ૪૩ રહે; કામધેનું રો હાઉસ, ભોલાવ, ભરૂચનાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ ધરપકડ કરી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને આગળની કાનૂની કાર્યવાહી કરવા માટે સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : મુંબઈમાં મેડીકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળા ખાતે રક્તપિત્ત અને ટીબીના લક્ષણો, સારવાર વિશે સમજૂતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!