Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના સાવા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

Share

માંગરોળ તાલુકાના સાવા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

વાંકલ:: વાંકલ રેન્જનાં કાર્ય વિસ્તારમાં આવતાં ગામ.સાવા તા. માંગરોળ જી સુરત ના રહેવાસી ઇન્દ્રોજીતસિંહ ના ફાર્મ પર પીંજરું મુકતા મધ્ય રાત્રી એ નર દિપડો આશરે ૧૧ માસનો પાંજરે પુરાતા વાંકલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ ને જાણ કરતા વાંકલ રાઉન્ડનો સ્ટાફ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો લઈ. ઝંખવાવ રેસ્ક્યું સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

‘અગ્નિવીરો’ને નોકરીની ઓફર મળી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભરતીની જાહેરાત કરી.

ProudOfGujarat

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat

નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના દરોડા, 11 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!