Proud of Gujarat
GujaratFeaturedINDIA

રતન તળાવ ની આજુબાજુના ઝાડી-ઝાખરા દુર કરવાનુ અભિયાન શરૂ કરાયું…

Share

ભરૂચની ઐતીહાસિક એવા રતન તળાવની આસપાસ ઘણા સમયથી ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે જેને દુર કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી વહેલી સવારે મશીન દ્વારા ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરીનો મશિન દ્વારા આરંભ થતા સ્થાનિક રહિશો આ તળાવમાં રહેતા એવા જળચર કાચબાઓની ચીંતા વ્યક્ત કરી હતી. એવામાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ચીફ ઓફીસર સંજય સોની વગેરે એ આવીને લોકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની  કામગીરી શરૂ થઈ હતી. રતન તળાવ ઐતિહાસિક હોવાના પગલે હેરીટેઝ વોક માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ સાફસફાઈ પણ ખુબ મહત્વની કહી શકાઈ છે.

Advertisement

Share

Related posts

અમરેલી : હિંડોરણામાં રહેણાંકમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

હરિયાણામાં ચોખાના મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા ઘણા મજૂરો દટાયાની આશંકા

ProudOfGujarat

ભરૂચ-નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!