Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કૂલમાં બાળ સંસદ ચુંટણી યોજાઇ

Share

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કૂલમાં બાળ સંસદ ચુંટણી યોજાઇ…

ભરૂચના ટંકારીયા સ્થિત  સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસિને આઝમ મિશન બ્રાન્ચ ટંકારીઆ દ્વારા ચાલતી એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલમાં બાળ સંસદ ચુંટણી યોજાઇ હતી. દર વર્ષની જેમ શાળામાં બાળકોની બુદ્ધિનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે શૈક્ષણિક, સામાજિક તેમજ બાળકોમાં નેતાગીરીના ગુણોનો વિકાસ થાય તે માટે બંધારણમાં દાયરામાં રહીને લોકશાહી ઢબે આજરોજ બાળ સંસદ ચુટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બાળ સંસદ ચુંટણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર કરે તે માટે સમય આપવામાં આવ્યો હતો. કોઈ નેતા ખોટા પ્રલોભન આપે ત્યારે ચુંટણી પંચ કડક નજર રાખીને તેમને અટકાવે છે. ગેરરિતી ન થાય તે રીતે મતગણતરી કરી ઉમેદવારોને વિજેતા જાહેર કરી પોતપોતાના પદની કામગરી સોપવામાં આવી હતી… 

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

મોંધવારીની લાચારી : સુરતમાં પતિના મૃત્યુ બાદ લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની.

ProudOfGujarat

શાહ સાથે મુલાકાત પછી અમરિંદરે કોંગ્રેસને અલવિદા કહ્યું , ભાજપા સાથે જોડાવા અંગે શું કહ્યું જાણો

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલાઓ અને કુમારિકાઓએ મહાદેવની પૂજા કરી કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!