Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાણીની કાંસમાં ભેંસનું બચ્ચુ ખાબકતા રેસ્ક્યુ કરાયું

Share

કરજણના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાણીની કાંસમાં ભેંસનું બચ્ચુ ખાબકતા રેસ્ક્યુ કરાયું…

કરજણ તાલુકાના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે ગતરોજ પાણીની કાંસમાં એક ભેંસનું બચ્ચુ ફસાઇ જતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી ભેંસના બચ્ચાને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ભેંસના બચ્ચાને સહિ સલામત બહાર કાઢી ભેંસના બચ્ચાનો જીવ બચાવ્યો હતો. ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કુલ 14 કોરોના પોઝીટીવ કેસો આવતા કુલ સંખ્યા 423 થઈ છે.

ProudOfGujarat

નડિયાદમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાનાં પાટીયા પાસે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!