Proud of Gujarat
GujaratFeaturedINDIA

શરીયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે, એક દેશમાં બે બંધારણ ન હોય: તેમ ભરૂચ મુલાકાતે આવેલા ડો.પ્રવીણ તોગડીયાએ જણાવ્યું…..

Share


::-આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા.મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કરી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી તેમજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની શરીયત કોર્ટ અંગે પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું હતું કે..શરીયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે, એક દેશમાં બે બંધારણ ન હોય: તેમ ડો.પ્રવીણ તોગડીયા આક્રમકઃ અંદાજ માં જણાવ્યું હતું….
આજ રોજ બપોરે ભવ્ય બાઇક રેલી સાથે શહેર ના માર્ગો ઉપર થી કૃષ્ણ નગર વિસ્તારમાં આવેલ મંદિર ખાતે આવી મંદિર માં પૂજાવિધિ અને દર્શન કર્યા હતા.ડો પ્રવીણ ટોગડીયા ના આગમન થી સમગ્ર સોસાયટીમાં  દેખો કોન આયા હિંદુઓકા શેર આયા જય જય શ્રી રામ જેવા સૂત્રો કાર્યકરોએ ઉચ્ચાર્યા હતા…તેમજ ફૂલો વરસાવી તેઓનું સ્વાગત કર્યું હતું…ત્યારે ટોગડીયા એ પણ કાર્યકરોને નમન કરી આભાર વ્યક્ત કર્યો હતો….

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી ગામે પંચાયતની જમીન બાબતની તકરારમાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!