Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર નાં આમલા ખાડી બ્રિજ પર હિટ એન્ડ રન, મોપેડ સવાર બે સગી બહેનોના મોત પિતા સારવાર હેઠળ

Share

અંકલેશ્વર નાં આમલા ખાડી બ્રિજ પર હિટ એન્ડ રન, મોપેડ સવાર બે સગી બહેનોના મોત પિતા સારવાર હેઠળ

ભરૂચ જિલ્લા માં ચાલુ વર્ષ દરમ્યાન અકસ્માત ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લા માં છાશ વારે નાના મોટા અકસ્માત દિન પ્રતિદિન સામે આવતા જોવા મળી રહ્યા છે,તેવામાં અંકલેશ્વર માંથી વધુ એક હિટ એન્ડ રન ની ઘટના એ બે જિંદગી ઓનો અંત લાવ્યો હતો,

Advertisement

અંકલેશ્વર નાં આમલાખાડી ઑવર બ્રિજ પર મોહરમ નું ઝૂલુસ જોઈ પરત ફરી રહેલ મોપેડ સવાર બે દીકરીઓ અને તેઓના પિતાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જે બાદ ગંભીર ઈજાઓ નાં પગલે બંને સગી બહેનો નાં મોત નીપજ્યા હતા તેમજ પિતા ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પર થી ફરાર થયો હોવાનું કહેવાય છે,

હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતક બંને બહેનોના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મામલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે,


Share

Related posts

ભરૂચ ગોકુળઆઠમના મેળાની ભરૂચ નગરમાં તડામાર તૈયારીઓ શરૂ ..

ProudOfGujarat

પંચમહાલની હાલોલ GIDC માં JCB પ્લાન્ટની બ્રિટનના પ્રધાનમંત્રી એ લીઘી મુલાકાત.

ProudOfGujarat

ગોધરા નહેરુ બાગ ખાતે પુસ્તક પરબ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!