Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

Share

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

ભરૂચ જિલ્લા માં ચાલુ વર્ષગાળા નાં સમય દરમ્યાન આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી ઉનાળા ની ઋતુ દરમ્યાન કેટલાય વિસ્તારોમાં અગ્નિ તાંડવઃ જોવા મળી ચુક્યો છે, તેવામાં અંકલેશ્વર પંથક માંથી વધુ એકવાર આગ લાગવાની ઘટના પ્રકાશ માં આવી હતી,

Advertisement

અંકલેશ્વર નાં હરિપુરા ગામ ખાતે એક મકાન માં અચાનક આગ ભભુકી ઉઠી હતી,એક મકાન માં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બે મકાનો પણ આગ ની ઝપેટ માં આવ્યા હતા, ઘટના નાં પગલે ઉપસ્થિત લોકો નાં ભારે નાશભાગ મચી જવા પામી હતી,

જે બાદ સમગ્ર મામલા અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર નાં લાશકરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જેને લઈ ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો


Share

Related posts

પાલેજ : કિસનાડ ગામે લેઉઆ પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૧.૬૮ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નજીક ને.હાઇવે નંબર ૪૮ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં બાઇક સવારનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!