Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં શિયાળા ની ઋતુ ની શરૂઆત સાથે ગરમીનું વાતાવરણ યથાવત

Share

ભરૂચ
ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ હવે ધીમે પગલે શિયાળા ની ઋતુની શરૂઆત થઈ છે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી નો ચમકારો જણાઈ રહ્યો છે આ વર્ષે નવેમ્બર માસથી ઠંડી શરૂ થઇ રહી છે જે સાબિત કરે છે કે ભરૂચમાં ઋતુ અને તેથી હવામાન માં ભયજનક ફેરફાર આવી રહ્યા છે તેમાં પણ હજી બપોરના સમયે અકળાવનારી ગરમી તો છેજ  હવામાન સૂત્રો ના જણાવ્યા અનુસાર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૧૨ ડિગ્રી કરતા વધુ તફાવત  રહે છે આ બાબત ઘણી ગંભીર છે તાપમાનના આ તફાવત ના કારણે શરદી ખાંસી તાવ તેમજ મચ્છર જન્ય રોગો જેવાકે મેલેરિયા ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો નો વાવડ જણાઈ રહ્યો છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વરસાદી પાણી જીનવાલા સ્કુલ કંપાઉન્ડમાં ફરી વળ્યા…

ProudOfGujarat

દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે અહેમદભાઈના પરિવારની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!