Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે રીઢો ગુનેગાર ઝડપ વામાં પેરોલ ફ્લો સ્કૉડ ને સફળતા સાપડી

Share

ઉઠાંતરી  કરેલ મોટર સાયકલ  સાથે રીઢો ગુનેગાર ઝડપી પાડવામાં પેરોલ સકોર્ડ ને સફળતા સાંપડી  હતી  આ બનાવ  અંગે ની વિગત  જોતા મળેલ બાતમી ના આધારે અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચૂડાસમાં ના અને ઇ ચા જિલ્લા  પોલિસ  વડા  એલ  એ  ઝાલા ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા  પૅરોલ ફ્લો  સ્કવોર્ડ ના પી એસ આઈ જે વાય પઠાણે  ને સફળતા સાંપડી હતી બાતમી ના આધારે  વોચ ગોઠવતા ગડખોલ નજીક યામાહ મોટરસાયકલ  સાથે  એક શંકાસ્પદ ઈસમ જણાયો  હતો તેની તપાસ  કરતા  તેનું નામ પ્રશાંત ઉર્ફે  રાહુલ જગન્નાથ  વારડે રહે વિજયનગર  અંકલેશ્વર અને મૂળ  રહે  ચોપડા  મહારાષ્ટ્ર જણાયું હતું તેની પાસેથી  રૂ ૪૫૦૦૦ ની મો સા કબ્જે લીધી હતી  આરોપી અગાઉ સુરત ઘોડદોડ રોડ પર તનિક્સ જવેલરી ની સોના ચાદી  ની ચોરી  માં સંડોવાયેલ હતો  અને જલગાવ  માં પણ મો સા ઉઠાંતરી કરી હતી

Advertisement

Share

Related posts

ઝઘડીયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટુ વ્હિલરો પર તારનો સેફ્ટી બેરિયર લગાવાયો.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાની દેશી અને વિદેશી તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં થતાં શંકાસ્પદ ખોદકામ બાબતે તપાસની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!