Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે 2જો મફત “શિક્ષણ કીટ” વિતરણ કાર્યક્રમ યોજાયો*

Share

*કરજણના વલણ ગામે 2જો મફત “શિક્ષણ કીટ” વિતરણ કાર્યક્રમ યોજાયો*

ટી.કે. આઈડિઅલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આયોજિત 2જો શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વલણ અને માંકણ ગામનાં 20 જરૂરતમંદ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી હતી. જેમાં નોટબુક / ચોપડા સેટ, પાઉચ, બોલપેન, પેન્સિલ, રબર, સંચો, માપપટ્ટી, દેશીશાબ જેવી શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે મેહરુનબેન, રોજમીનાબેન, તસ્લીમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફભાઈ કિકા અને ડૉક્ટર અકીલાબાનું એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

તારીખ : 7 જુલાઈ, 2024


Share

Related posts

ભરુચ : નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ: રાહદારીઓ ત્રસ્ત

ProudOfGujarat

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

ProudOfGujarat

નર્મદામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!