Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે લાભપાંચમના શુભ દિને નવા વર્ષના ધંધા રોજગારની ધામધુમથી શરૂઆત …

Share

દિપાવલી બાદ નવા વર્ષના દિવસે શુભ મુહ્રતમાં વિતેલા વર્ષનો વેપાર ધંધો બંધ કરી ભરૂચ જીલ્લાના વેપારીઓએ દિપાવલી પર્વના બાદ પાંચ દિવસ વેપાર ધંધો બંધા રાખતા ભરૂચ નગર અને જીલ્લાના તમામ બજારો સુમસામ ભાસતા હતા. તેવામાં સોમવાર તા.૧૨/૧૧/૧૮ ના રોજ વહેલા સવારથી સારા ચોઘડીયામાં વેપારીઓએ ધંધા રોજગારની શરૂઆત કરી હતી. નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત થતા જ વેપારીઓએ એવી આશા વ્યકત કરી હતી કે નવા વર્ષે ધંધા વેપારમાં બરકત રહેશે. આજથી ભરૂચ જીલ્લાનાં તમામ બજારો ધમધમી ઉઠ્યા હતા.

Advertisement

Share

Related posts

પિતા-પુત્ર સામ સામે મેદાનમાં – ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું.

ProudOfGujarat

અંકલેશ્વર માં બોર્ડ ની પરીક્ષા આપવા ગયેલ મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા ખેંચી લેવાતા વિવાદ

ProudOfGujarat

ભરૂચ ભોલાવ એસ ટી કચેરી ખાતે નિગમ ના અધિકારી અને કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો ને લઈ કાળી પટ્ટી ધારણ કરી ત્રી દિવસય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!