Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ, એક ને ઇજા વાહનોને નુકશાન

Share

ભરૂચ ના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ, એક ને ઇજા વાહનોને નુકશાન

-વરસાદી માહોલ વચ્ચે જર્જરીત ઈમારતો જોખમી બની

Advertisement

ભરૂચ શહેર માં સતત બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છૅ, વરસાદી માહોલ વચ્ચે જર્જરીત ઇમારતો ના કાટ માળ પડવાના બનાવો પણ એક બાદ એક સામે આવી રહ્યા છૅ, તેવામાં ભરૂચ ના કસક વિસ્તાર માંથી આજે વધુ એક ઘટના પ્રકાશ માં આવી હતી,

કસક વિસ્તાર માં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટ ખાતે આજ રોજ સવાર ના સમયે ગેલેરી ધરાસાઈ થવાની ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી,અચાનક પડેલ ગેલેરી ના કાટ માળ ના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો તેમજ એક રિક્ષા પર કાટમાળ પડતા રિક્ષાને નુકશાની થઈ હતી,


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

શેખપુરના તળાવની પાળ ઉપર ગાબડુ દેખાતા ગ્રામજનોએ તંત્રને કરી જાણ

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!