Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે સ્ટાર લેક સિટીમાં જુગાર રમતા ચાર ઝરપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે સ્ટાર લેક સિટીમાં જુગાર રમતા ચાર ઝરપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ સ્ટાર લેક સિટી ના મકાન નંબર 21 માં જુગાર રમતા ચાર જેટલાં ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા પાડી ઝડપી પાડવામાં આવ્યા હતા,

Advertisement

ક્રાઇમ બ્રાંચ ને મળેલ બાતમીના આધારે સ્ટાર લેક સિટી માં દરોડા પાડ્યા હતા જે દરોડા દરમ્યાન પોલીસે જુગાર રમતા જહુર માલવણી શેખ, રહે, સ્ટાર લેક સિટી, જીતાલી અંકલેશ્વર, જ્ઞાનચંદ શિવપૂજન સોની, રહે કાંદિવલી ઇસ્ટ મુંબઈ, શશીકાંત મુક્તિ મંડલ રહે,લક્ષ્મણ નગર, સારંગપુર, અંકલેશ્વર અજય સદાનંદ ધુમાડ રહે,ગોરેગાવ પ્રેમનગર મુંબઈ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી 48 હજાર ણી રોકડ રકમ સહિત ફોર વ્હીલ ગાડી મળી કુલ 4 લાખ 88 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ

ProudOfGujarat

સુરતના જલારામ મંદિરમાં જલારામ જયંતિની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

રાજપીપળા : કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજથી પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!