Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વક્ફ બોર્ડ ની જમીન વેચી દેવાના સડયંત્ર માં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વક્ફ બોર્ડ ની જમીન વેચી દેવાના સડયંત્ર માં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

તાજેતર માં જ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે વક્ફ બોર્ડ ની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બાબત અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ ના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસ ના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં એક બાદ એક આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,

Advertisement

જે સમગ્ર મામલા માં વોન્ટેડ આરોપીઓની શોધખોળ માં ભરૂચ ક્રાઇમ બ્રાંચ જોતરાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાંચ ને મોટી સફળતા હાસિલ થઈ છૅ,ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ બાતમીના આધારે ગુમાનદેવ નજીક પેટ્રોલ પંપ પાસે થી ઇકબાલ ઈસભાઈ ડેરૈયા રહે મૂળ મૈત્રી નગર સોસાયટી લાઠી, અમરેલી નાઓને ઝડપી પાડી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જીઆઈડીસી પોલીસ મથક ના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,


Share

Related posts

ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ

ProudOfGujarat

નવસારી ના બોરસી માછીવાડ ગામે દરિયાઈ ભરતી ના પાણી ગામ માં ફરી વળ્યાં

ProudOfGujarat

રાજ્યમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે 82 હજારથી વધુ જગ્યાઓ સામે 98 હજાર અરજીઓ મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!