ભરુચ જિલ્લાના સહકારી ક્ષેત્રે હવે ધડકમ ફેરફારો થઈ રહ્યા છે સહકારી ક્ષેત્રમાં હવે ભારતીય જનતા પાર્ટીએ નવું રાજકારણ રમવાનું શરૂ કર્યું છે અને તેમાં પણ હવે મેન્ડેડ આપવા ની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ જિલ્લાની તમામ એપીએસસી એપીએમસી ના ચેરમેનો ની નિમણૂકો માટે અનેક દાવેદારો ઊભા થયા છે ત્યારે ભરૂચ જિલ્લાની આમોદ તાલુકાની આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ને કરવાનું મતે છૂટી કાઢીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લામાં આવેલ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં જીલ્લા રજીસ્ટ્રાર ની રૂબરૂ માં આજ રોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં આજ રોજ આમોદ સુરેશભાઈ ડાયાભાઈ પટેલ ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી જ્યારે વોઇસ ચેરમેન તરીકે મફતશિહ અમરસિંહ પઢિયાર ની વરણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્ર્મ વેરા ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિ માં તમામ મંડળીઓના સભ્ય ચેરમેનો પણ હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાં હવે એપીએમસીમાં પણ રાજકારણ રમાતું થયું હોવાનું બહાર આવ્યું છે હવે તમામ મંડળીના સભાસદો અને સંચાલકોને ઉપરથી જ રાજકારણીઓ કંટ્રોલ કરીને કઠપૂતળીની જેમ રમાડતા થઈ ગયા હોવાની પણ ચર્ચા છે
ભરુચ જિલ્લાના સહકારી ક્ષેત્રે હવે ધડકમ ફેરફારો.જાણો વધુ
Advertisement