ભરૂચ લોકલ બ્રાન્ચે ચાઇના કોલોની પાછળથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
વાલિયા પોલીસે સ્ટેશનની હદ માં આવેલ કોંઢ ગામે અંકલેશ્વર એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતું તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા મળેલી બાતમી ના આધારે પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામમાં ચાઇના કોલોની પાછળ તળાવની પાળે બાવડિયામાં રાકેશ રાજુભાઇ વસાવા એ દારૂ સંતાડીયો હોવાનું જાણવા મળેલ તે મુજબ રેડ કરતા વિદેશી દારૂ પકડી પાળેલ. એલસીબી પોલીસે નાનીમોટી 178 બોટલ કિંમત રૂપિયા 27600 નો મુદ્દામાલ કબજે કરી રાકેશ રાજુભાઇ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેને ભાગેડુ જાહેર કર્યો હતો. પોલીસ આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા
Advertisement