Proud of Gujarat
GujaratFeaturedINDIA

૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

Share

પત્તાપાના, દાવા પરના નાણા, અંગઝડતીના નાણા, મોબાઈલ તેમજ મોટરસાઈકલ મળી કુલ ૨,૩૬,૮૯૦/- ની મતા જપ્ત…

મળેલ બાતમીના આધારે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડી.વાઈ.એસ.પી ડી.બી.વાઘેલા ની સુચના અનુસાર ત્રણ કુવા નવીનગરી વિસ્તારમાં બી-ડીવીઝન પોલીસે રેડ કરતા ૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા. આ  જુગારીયાઓમાં અયુબ ઉર્ફે બકરો ઈસ્માઈલ, નાલાબંધ, ઈમરાન ઉર્ફે તુમરી, અબ્દુલ રશિદ મલેક, મોહંમદ સોહેબ શરીફ શેખ, આશિફ અબ્બાસ અહમદ પટેલ, કરત્વ્ય ઉર્ફે મોન્ટુ પ્રવિણભાઈ રાણા, પ્યારેભાઈ અલ્લામહેર કુરેસી, નિતિન મંગુભાઈ રાણા, મુબારક યાકુબ ઉમરજી નાલાબંધ, જહીર અબ્બાસ અલ્લારખા શેખ, મોહંમદ સફી કાલુ શેખ, શરફરાઝ મેહમુદ મરોઠી ને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડેલ છે. આ બનાવમાં પી.આઈ એન.આર.ગામિત તથા પી.એસ.આઈ ડી.એમ.વસાવા તેમજ અન્ય સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

પ્રોગ્રેસિવ વોહરા પટેલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સેમિનાર યોજાયો.સમાજ અને કોમના ઉત્થાન માટે યુવાનોએ સ્પર્ધાંત્મક પરીક્ષાઓમાં ઝંપલાવવું પડશે:સુહેલ શેખ.

ProudOfGujarat

ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની બેઠકમા હોદ્દેદારોને નિમણુકપત્રો આપ્યા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ મોવી રોડ પર પાર્ક કરેલ ફોરવ્હીલમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર ઉપરાંતનાં દાગીના સહિત રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!