Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

Share

આજરોજ ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા ક્લસ્ટરવાઇઝ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લસ્ટરવાઇઝ ભરતી મેળામાં કુલ ૩૧ નોકરીદાતાઓ હાજર રહી તેઓ દ્વારા કુલ ૨૩૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થવા પામી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે વિશેષ પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખી નોકરીદાતાઓને પ્રશંસાપત્ર તેમજ ઉમેદવારોને રોજગાર એનાયત પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી

ProudOfGujarat

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!