Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

Share

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે.
આ વખતે જસુભાઈ ની ટિમ બદલાશે તેવા એંધાણ…….

ભરુચ ની સૌથી મોટી જી.આઈ ડી.સી.એવી અંકલેશ્વર ના ઉધોગ મંડળ ની ચૂંટણી ની જાહેરાત આજે થઈ છે આગામી 29 મી જૂને થનાર છે જેમાં 10 સભ્ય મા 8 જનરલ કેટેગરી તેંમજ એક રિઝવ કેટેગરી અને એક કોર્પોરેટ કેટેગરી ના સભ્ય ની ચૂંટણી થવા ની છે….અંકલેશ્વર ખાતે આવેલા ઉંધીયોગ ની સઁસ્થા એવી અંકલેશ્વર ઉંધોગ મંડળ ના મેનેજિંગ કમિટી ના સભ્યો ની ચૂંટણી દર વર્ષ થાય છે જેમાં 10 કમિટી મેમ્બર માં જનરલ કેટેગીરી 8 સભ્યો રિઝવ કેટેગીરી અને કોપોર્ટર કેટેગીરી ના સભ્ય કેજેમાં ગત વર્ષ ના પ્રમુખ જસુભાઈ ચૌધરી ની ટિમ ની મુદત પૂરી થતાં હવે આ માટે નવા સભ્યો માટે અંકલેશ્વર ઈન્ડ્ર એસોસિએશન ની ચૂંટણી થવા જઈ રહી છે પાછલા વર્ષો મા ચૂંટણી ઓ કરતા સેટીંગ કરી કમિટી મેમ્બરો ને બિન હરીફ જાહેર કરી ને ચૂંટી કાઢવા મા આવતા હતા પરંતુ આ વખતે પાછલા વર્ષ ની જેમ એક પેનલ ઉભી થશે તેવા એંધાણ છે નવા ચહેરો ઓ અંકલેશ્વર ઈન્ડ્ર.એસોસિએશન ની કમિટી મા આવશે. 29 મી જૂને સવારે 8 વાગે 1 હજાર કરતા વધુ ઉદ્યોગકારો મતદાન કરશે નવી કમિટી મેમ્બર ને ચૂંટી લાવશે તેવા એંધાણ છે

Advertisement

Share

Related posts

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

ProudOfGujarat

હાર્દિક પટેલ આજથી શરૂ કરશે આમરણાંત ઉપવાસ, કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેના સમર્થનમાં ઉતર્યા-હાર્દિક-હુંકાર અને હોબાળા બાદ અટકાયત..જોવા મળશે આજે..?

ProudOfGujarat

ડભોઈ તાલુકાનાં કુપોષિત બાળકોની કોરોના વાઈરસમાં સી. એમ. ટી. સી. દ્વારા ઉત્તમ કાળજી લેવાઇ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!