Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફલૉ સકૉવડ ની ટીમે સારંગપુર ગામ ખાતેથી ઝડપી પાડ્યો

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફલૉ સકૉવડ ની ટીમે સારંગપુર ગામ ખાતેથી ઝડપી પાડ્યો

બનાવની પ્રાપ્તિ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેરોલ જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આપેલ સૂચનાઓના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ 2,79,900 ના મુદ્દા માલ ચોરીના ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હોય અને જેવો પોતાના ઘરે હાજર હોય જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોડ ની ટીમ એ નાસ્તો ફરતો આરોપી મિથી લેશ વિરેન્દ્ર યાદવ રહેવાસી લક્ષ્મણ નગર ગામ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ નાઓને તેના ઘરેથી પકડી સીઆરપીસી કલમ 41 1 i મુજબ અટક કરવામાં આવી હતી તેમજ આગળની વધુ કાયદાકીય તપાસ માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા,

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

સુરત: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં ખાનગી સંસ્થા પાસેથી ‘બેસ્ટ પ્રિન્સિપાલ’નો ખરીદ્યો એવોર્ડ

ProudOfGujarat

ભરૂચમાં માલધારી સમાજ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!