Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-જુના સરદાર બ્રિજ ની રેલિંગ તૂટતા બ્રિજ બન કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો..

Share


ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ અને વડોદરા-સુરત ને જોડતા જુના સરદાર બ્રિજ જર્જરિત અવસ્થામાં હોય જેનો ઉત્તમ ઉદાહર આજ રોજ પ્રકાશ માં આવ્યો હતો..

જુના સરદાર બ્રિજ પર અંકલેશ્વર છે ડે આવેલ અંદાજિત ૫૦ ફૂટ થી વધુની બ્રિજ કોર્નર ની રેલિંગ તૂટી પડતા હાઇવે ઓથોરિટી નું તંત્ર દોડતું થયું હતું.અને સલામતી ના ભાગ રૂપે બ્રિજ પર ના વાહન વ્યવહાર ને અન્ય વૈકલ્પિક બ્રિજ ઉપર ડાયવર્ટ કરી જુના સરદર બ્રિજ ને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે..

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગના મુંગજ ગામે કપીરાજનો આતંક, બે રાહદારી ઉપર કર્યો હુમલો.

ProudOfGujarat

ટિકિટ મળે કે ન મળે એની ચિંતા મનસુખ વસાવા નથી કરતો, ના મળે તો સ્વતંત્ર રીતના ડબલ તાકાતથી બોલીશ : સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!