Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને 10 લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને 10 લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી પી.આઈ. ડી. એ. તુવર ને બાતમી મળેલ કે અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે વોન્ટેડ આરોપી આવેલ છે, જે ચોક્કસ બાતમી ના આધારે અંકલેશ્વર ખાતે આરોપી હરેશ પ્રભુ વસાવા ઉંમર વર્ષ 37 રહેઠાણ મકાન નંબર એ -2 રામદેવનગર પાંજરાપોળ અંકલેશ્વર દારૂના જથ્થા સાથે જોવા મળેલ જેની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પોલીસે આખરી ઢબે પૂછતા જ કરતા દારૂનો જથ્થો ક્યાંથી લાવેલ છે ? સહિત ના જવાબો આપવામાં ગલ્લા તલ્લા કરતા પોલીસે આખરી ઢબે પૂછતાછ કરતા જાણવા મળેલ કે અગાઉ બે વખત પ્રોહિબિશનના ગુનામાં આરોપી સપડાયેલ હોય તથા તેની પાસેથી નોકિયા કંપની નો મોબાઇલ કિંમત રૂ. 1000 તેમજ દારૂનો પ્રોહીબિટેડ જથ્થો કિંમત ₹10,16,000 સાથે ઝડપી લઇ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલ હોય? આગામી આ દારૂના જથ્થાનું શું કરવાનું હોય? તે સહિતની દિશામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભુવા પાસે વાહનનું ટાયર ફાટતા ઈજા ગ્રસ્ત મહિલાનુ મૌત…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ના APMC ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર યોજાયો..

ProudOfGujarat

લોક ડાઉનમાં છૂટછાટનાં પગલે નબીપુર દયાદરા માર્ગ ઉપર હેઝાડર્સ વેસ્ટ ભરેલી ગાડીઓનાં વહનથી ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!