Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

Share

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડીયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું માલધારી સમાજ દ્વારા ૧૦૦૦ વર્ષ પુરા નું ખોડીયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિત ના કાર્યક્રમ યોજાયા

Advertisement

24 કલાક ના લીલુના માંડવામાં જીલ્લા ભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા

સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડીયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ જુના ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદિ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો,
અઝહર પઠાન ભરૂચ


Share

Related posts

ભરૂચના નંદેલાવ રોડ ઉપર મોબાઈલ આંચકી બાઈક પર ભાગી જતી ટોળકી સક્રિય

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભૂમિ ભેજ સંરક્ષણ, ચેકડમ તથા ચેકવોલના બાંધકામમા મોટા પાયે ગેરરીતિની ફરિયાદ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે પાંચ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!