Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ફરી એકવાર સો ટકા પરિણામ આવતા ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓમાં આનંદ…

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ફરી એકવાર સો ટકા પરિણામ આવતા ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓમાં આનંદ…

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી ઇન્ગલીશ મીડયમ અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું શનિવારે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 10 ના પરિણામમાં 100% રિઝલ્ટ આવતા સમગ્ર શાળા પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે.

Advertisement

નોંધનીય છે કે સમાજના આર્થિક રીતે પછાત અને ગરીબ વિદ્યાર્થીઓને અત્યંત રાહત દરે ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવા માટે કટિબદ્ધ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. આ શાળામાં ફરી એકવાર ધોરણ 10નું પરિણામ જાહેર થતાં સો ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.સ્કુલ ની વિધ્યાથીઁની ઉઝેફા રફીક શેખ એ A1 ગ્રેડ મેળવી ૯૮ માકઁસ મેળવ્યાં છે.
શાળાના આ પરિણામને લઈને ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા તેમજ આચાર્ય દ્રુતા રાવલે તમામ વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા.


Share

Related posts

માંગરોળ : ક્રિષ્ના વિદ્યાલય ખાતે સીઆરસી કક્ષાનુ વિજ્ઞાન/ગણિત પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ગોધરામાં સી.એમ રૂપાણીનું લવ જેહાદ મામલે નિવેદન, ગુજરાતમમાં લવ જેહાદનો કાયદો લવાશે.

ProudOfGujarat

નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રીનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!