તવરા ગામે લીલાગરી માતાજીના મંદિર નો પાંચમો પાઠઉત્સવ ની ઉજવણી કરાઈ
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે નરસંગભાઇ મેલાભાઈ વસાવા મુન્ના ભગત ના ધરે લીલાગરી માતાજી ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરનો આજે પાંચમો પાઠઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ સવારે 8:00 કલાકે નવચંડી યજ્ઞ સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન સાંજે 6:00 કલાકે મહાપ્રસાદીનું અને રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક ડાયરામાં લોક ગાયક કમલેશ બારોટ ડાયરાની રમઝટ બોલાવશે
Advertisement