Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ધર્મ રથ પૂર્ણાહુતિ મહાયજ્ઞ નું આયોજન કરાયું

Share

ભરૂચ માં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ધર્મ રથ પૂર્ણાહુતિ મહાયજ્ઞ નું આયોજન કરાયું

ગુજરાતમાં રાજકોટ લોકસભા ભાજપ નાં ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી રૂપાલા સામે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું,

Advertisement

રૂપાલા હટાઓ સ્વમાન બચાવો નાં સંકલ્પ સાથે રાજપૂત સમાજ દ્વારા વિવિધ સ્થળે થી ધર્મ રથ નું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચ જિલ્લા માં પણ રાજપૂત સમાજ દ્વારા ધર્મ રથ વિવિધ સ્થળે ફર્યું હતું,

ત્યારે આજ રોજ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ધર્મ રથ ની પૂર્ણાહુતિ નિમિત્તે મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રજપૂત સમાજ નાં આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વર : બી.ટી.ઇ.ટી. નાં જવાનની દબંગગીરી, જાણો વધુ….

ProudOfGujarat

કામના દબાણને કારણે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું અંગત જીવન પ્રભાવિત થાય છે – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સર્વેનું તારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!