Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

Share

ભરૂચ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વે જ કિરીટ વાળા મૃત્યુ પામ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

Advertisement

પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.તેમજ કિરીટ વાળા ના મૃતદેહ ne પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,


Share

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વરની કડકીયા કોલેજમાં બી.એ. અને બી.કોમ ની ઓનલાઇન પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ૧૦૦ કિ.મી.ની દોડ માટે નીકળેલ દોડવીરોનું ઝઘડિયા ખાતે સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો જાણો કઈ રીતે…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!