Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

Share

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ દરમ્યાન આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છૅ, જેમાં પણ ખાસ કરી વાહનો માં આગ લાગવાની બાબત છેલ્લા એક માસ દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળી છૅ, તેવામાં વાલિયા નજીક વધુ એક કાર માં આગ લાગતા નાશભાગ મચી હતી,

Advertisement

વાલિયા તાલુકાના સેવડ-કબીર ગામ વચ્ચે અચાનક ચાલતી ઈકકોમાં આગ ભભૂકી ઉઠી હતી, કાર માં સવાર લોકો એ સમય સૂચકતા વાપરી તરત જ બાહર નીકળી ગયા હતા, રસ્તા વચ્ચે જ સળગી ઉઠેલ કાર અંગેની જાન ઉપસ્થિત લોકોએ નજીક ના ફાયર વિભાગ માં કરી હતી,

જે બાદ ફાયર ના કર્મીઓ એ લાય બંબા સાથે સ્થળ પર પહોંચી જઈ આગ માં સળગી રહેલ કાર પર પાણી નો મારો ચલાવી તેની કાબુમાં લીધી હતી જે બાદ ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો,


Share

Related posts

ઝઘડિયા ગામે સુએજ ગટર લાઈન લીકેજ થતાં હાલાકી…

ProudOfGujarat

માંગરોળનાં અમરકુઇ ગામનાં જંગલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા એક જ રાતમાં 8 જેટલી દુકાનોનાં શટર તોડવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!