Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હાંસોટ ના ઈલાવ ગામે પાના પત્તાં નો જુગાર રમતાં ચાર જુગારીઓ ને હજારો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ…

Share

હાંસોટ ના ઈલાવ ગામે પાના પત્તાં નો જુગાર રમતાં ચાર જુગારીઓ ને હજારો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ…

હાંસોટ તાલુકાના ઈલાવ ગામે પાના પત્તાં નો જુગાર રમાય છે તેવી બાતમી હાંસોટ ના પી. આઈ કે. વી. લાકોડ ને મળતાં તેઓએ પોલીસ ના માણસો ને લઈ બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં ઈલાવ ના રાઠોડ વાસ ની પાછળના ભાગે ચાર જુગારીઓ પાના પત્તાં નો જુગાર રમી રહ્યા હતાં. ત્યાં રેડ કરતાં (૧)સંજય મગન વસાવા રહે. સાહોલ (૨)કમલેશ નગીન રાઠોડ રહે. ઈલાવ (૩)સુરેશ ચંદુ રાઠોડ રહે. ઈલાવ (૪)ચેતન ગોમાન પટેલ રહે. ઈલાવ ને ઝડપી પાડી રૂ. ૧૦૨૬૦ /-ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી માં પી. એસ. આઈ એન. આર. પરમાર તથા કોન્સ્ટેબલ ધર્મેશ – ભૂરાભાઈ – કિરણભાઈ – આશિષભાઈ એ કાર્યવાહી કરી હતી આથી જુગારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. 

Advertisement

Share

Related posts

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

ભરૂચમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે મુસાફરનો ફોન ચોરનાર ઝડપાયો…

ProudOfGujarat

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!