Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ મથક દ્વારા સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.

Share

૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ મથક દ્વારા સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.

૨૦૨૪ લોકસભાની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે તે અંતર્ગત ગુજરાતમાં ૭ મી મેં ૨૦૨૪ ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક દ્વારા આજરોજ CPMF ની કંપની સાથે રાખી તેમની હદમાં આવતા સંવેદનશીલ ગામો *નબીપુર અને ઝણોર* ગામો ખાતે ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું. જેમાં CPMF ટીમની સાથે નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમના સમગ્ર સ્ટાફ સાથે હાજર રહયા હતા અને બંને ગામોનું નિરીક્ષણ કર્યું હતું જેથી જનતામા ભયનું વાતાવરણ ન રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે. ફ્લેગ માર્ચના પગલે ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

વડોદરામાં ફતેગંજ વિસ્તારની ધ ચોકલેટ રૂમ રેસ્ટોરામાં આગથી લાખોનું નુકસાન

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં નગર રચના અધિકારીની કચેરી ખાતે આવકનાં દાખલા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી.

ProudOfGujarat

વાગરામાં અંભેર ગામ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!