Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક

Share

ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક

ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસો માં ચૂંટણી યોજાવવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારો ને રીજવવા માટે પ્રચાર અભિયાન માં જોતરાયા છૅ, તેવામાં આજે ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં ઇન્ડિયા ગઠ બંધન ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ચૈતર વસાવા પણ નીકળ્યા હતા,

Advertisement

ચૈતર વસાવા જયારે પ્રચાર અભિયાન માં નીકળ્યા હતા તે દરમ્યાન એક રસપ્રદ ઘટનાનું નિર્માણ થયું હતું, જ્યાં જુના ભરૂચ વિસ્તારના વતની હેમલ વીણ નામના એક બ્રાહ્મણ દ્વારા ચૈતર વસાવાના કપાર ઉપર રક્ત તિલક કરી તેઓની જીત ના આશીર્વાદ આપ્યા હતા,


Share

Related posts

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : ઝનોરની NTPC બાલ ભારતી શાળા ખાતે ટ્રાફિક અને સાયબર જાગૃકતા વિશે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!