Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી ની એસીયેન્ટ પેઈન્ટ ચોકડી પાસે ના ગલ્લા પર વનસ્પતિ જન્ય ગાંજા નો જથ્થા ઝડપી પાડતી એસ,ઑ,જી

Share

અંકલેશ્વર જીઆઈડીસી ની એસીયેન્ટ પેઈન્ટ ચોકડી પાસે ના ગલ્લા પર વનસ્પતિ જન્ય ગાંજા નો જથ્થા ઝડપી પાડતી એસ,ઑ,જી

ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમધમાવતા તત્વો ના નાપાક મનસુબાઓ ઉપર પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છૅ,જ્યાં એક તરફ દારૂ જેવી પ્રવુતિઓ જિલ્લા માં પોલીસ વિભાગ ઝડપી રહી છૅ તો બીજી તરફ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના કર્મીઓ દ્વારા કેફી પદાર્થ ને વેચાણ કરતા તત્વો સામે તવાઈ બોલાવી છૅ,

Advertisement

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ના એસીયન્ટ પેઇન્ટ ચોકડી થી ઈ,ટી,એલ ચોકડી જવાનાં માર્ગ પર આવેલ એક ગલ્લા ઉપર દરોડા પાડ્યા હતા,

પોલીસ ના દરોડા માં ગલ્લા માં પ્રતિબંધિત વનસ્પતિ જન્ય ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસ દ્વારા ત્રણ કિલો ઉપરાંત નો ગાંજા નો જથ્થો ઝડપી પાડી મામલે બુલબુલ દેવી રાજેશ તુંન તુંન મંડળ નાની ધરપકડ કરી ફારૂક નામક વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરી મામલે 86 હજાર ઉપરાંત ના મુદ્દામાલ નો કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ


Share

Related posts

રાહુલ ગાંધી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે, આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધન કરશે.

ProudOfGujarat

વલસાડ : જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મોગરાવાડી ગરનાળુ ચાલુ રહેશે : કલેકટર આર આર રાવલ.

ProudOfGujarat

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!