Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના બાયપાસ રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલક અને કર્મચારી વચ્ચે કોઈક બાબતે થઈ મારામરી

Share

ભરૂચના બાયપાસ રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલક અને કર્મચારી વચ્ચે કોઈક બાબતે થઈ મારામરી

ભરૂચ શહેર ના બાયપાસ રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા આવેલ કાર ચાલાક અને ત્યાં ઉપસ્થિત કર્મચારી વચ્ચે કોઈક બાબતે પ્રથમ બોલા ચાલી અને બાદ માં મારામારી જેવી ઘટના નું નિર્માણ થયુ હતું,

Advertisement

અચાનક કાર ચાલક અને પેટ્રોલ પંપ કર્મી વચ્ચે મારમારી ની સ્થિતિ સર્જાતા ત્યાં ઉપસ્થિત લોકો માં દોડધામ મચી હતી, તેમજ મારામારી કરી રહેલા યુવાનોને છુટા પાડ્યા હતા, જોકે સમગ્ર ઘટના ક્રમ ના ડ્રશ્યો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી માં કેદી થઈ જવા પામ્યા હતા,

ઘટના ક્રમ બાદ કહેવાય છૅ કે પેટ્રોલ પંપ ના સંચાલકો દ્વારા સમગ્ર મામલા અંગેની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છૅ,જે બાદ પોલીસે હુમલા ખોરો ની અટકાયત કરવાની કવાયત શરૂ કરી છૅ,


Share

Related posts

સુરત 108 ઇમરર્જન્સી ના કર્મચારીઓ ની માનવતાભરી ઈમાનદારી….

ProudOfGujarat

અમદાવાદ – જમાલપુરનું ફૂલ બજાર નિહાળવા નેધરલેન્ડથી આવ્યા ફુલપાક વિષય નિષ્ણાત જોશ વાન મેગેલીન

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં વિકાસના કામો ન્યુ–ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરાયા મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!