Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં હાઇવા-ડમ્મર પલ્ટી મારતાં ટ્રાફિકજામ

Share

* નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં હાઇવા-ડમ્મર પલ્ટી મારતાં ટ્રાફિકજામ

* સફેદ રંગનો પથ્થરનો પાવડર રસ્તા ઉપર ખલવાયો

Advertisement

* ડ્રાઈવર-કંડક્ટરનો આબાદ બચાવ

તા.૧૮-૦૪-૨૦૨૪ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી વિસ્તારમાંથી એક હાઇવા-ડમ્મર સફેદ રંગના પથ્થરનો પાવડર ભરીને નેત્રંગથી મહારાષ્ટ્ર રાજ્ય તરફ સવારના મળશ્કેના સમયે પસાર થઇ રહ્યું હતું.જે દરમ્યાન અગમ્યા કારણોસર ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા હાઇવા-ડમ્મર પલ્ટી મારતા સફેદ રંગનો પથ્થરનો પાવડર રસ્તા ઉપર ખલવાતા ભારે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.ભારે જહેમત ઉઠાવ્યા બાદ ડ્રાઇવર-કંડક્ટરને કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.કોઈપણ પ્રકારની જાનહાની ઘટના નહીં સજૉતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતી


Share

Related posts

કલરવ સ્કૂલ ખાતે બાળકો તથા વાલીઓ માટે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ફરી કોરોનાનો ધીમી ગતિએ પગ પેસારો..!!

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ધોળા દિવસે મોટરકારનો કાચ તોડી રૂપિયા ત્રણ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!