Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયાના સિતપોન અને ટંકારીયા ગામ ખાતે વીજ ચેકિંગ હાથ ધરાયું …

Share

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ તાલુકાના ટંકારીયા અને સિતપોન ગામ ખાતે વીજ ચેંકિગ હાથ ધરાયું હતું. વહેલી સવારે અચાનક વાહનોનો કાફલો આવી ચડતા ગ્રામજનોમાં અચરજ વ્યાપી ગયું હતુ. વીજ તંત્ર દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહીતી પ્રમાણે વીજીલન અધિકારીઓએ ૫ ટીમ બનાવી હતી. અને વીજ જોડાણ ચેકિંગ કરતા ૧૫ જોડાણોમાં ગેરરીતી જણાતા રૂપિયા ૭ લાખ જેટલો દંડ ફટકાર્યો હતો. પરંતુ તે અંગે વીજતંત્ર દ્વારા કોઈ સમર્થન કરાયું નથી.

Advertisement

Share

Related posts

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં બે ના ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

વાંકલ : એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ શાળાનું ગૌરવ

ProudOfGujarat

અંકલેશ્વર : સોમાણી ચોકડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરાયેલ ટેમ્પો અને ચોરાયેલ બિસ્કિટના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!