Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આમોદ નાહીયેર રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો.

Share

આમોદ થી ૪ કિલોમીટર નાહિયેર ગામ પાસે આવેલ પીડિલાઈટ કંપની અને પેટ્રોલ પંપ પાસે આવેલ બ્રિજ સાથે હુડાઈ કંપનીની વેન્યુ કાર ભટકાતા ૨ ના મોત….
આમોદ પોલીસ સૂત્રો દ્વારા મરતી માહિતી મુજબ ભરૂચ તરફથી આવતી હુડાઈ કંપની વેન્યુ ફોર વહીલ કાર નમ્બર જીજે ૬ -પી.આર. ૭૭૯૭ ના ચાલક સમીર કાસમ ધાચી પોતાની ગાડી બેફામ ચલાવતા આમોદ નજીક આવેલ બ્રિજ ની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા ગાડી મા સવાર ચાર પૈકી ૨ ના મોત થયેલ હતા.. જેમાં (1) મહમ્મદરફીકસ સેફુદ્દીન મલેક રહે જંબુસર તેમજ{2) નબીજી અસુરા ધાચી રહે માસારરોડ…જયારે વાહન ચાલક સમીર કાસમ ધાચી અને મોઇન અબ્દુલ મલેક ને થોડી ઘણી ઈજાઓ થયેલ હતી..
ઘટનાની જાણ આમોદ પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થરે પહોંચી ઇજા ગ્રસ્ત ને આમોદ હોસ્પિટલ ખસેડેલ હતા..
આમોદ પોલીસ દ્વારા ઇપીસી કલમ ૨૭૯ /૩૩૭/૩૦૪ (અ ) મોટર એક્ટ કલમ ૧૭૭/૧૮૪/મુજબ ગુનો દાખલ કરેલ છે..
રિપોર્ટર :- મકસુદ પટેલ આમોદ..

Advertisement

Share

Related posts

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા પ્રતિ શિયાળા દરમ્યાન યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પૂર્વે આજરોજ મહિલાઓની ટીમો વચ્ચે મેચ યોજાઇ હતી.

ProudOfGujarat

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડેડીયાપાડામા ઉપલબ્ધ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!