Proud of Gujarat
GujaratFeaturedINDIA

આલી ડીગી વાડ વિસ્તારમાં ખોદકામ કરતા પાણીની લાઈન લિકેજ થઈ….

Share

ભરૂચ નગરના આલી ડીગી વાડ વિસ્તારમાં રસ્તા પર ખોદકામ કરતા સમયે પાણીની લાઈનમાં ભંગાળ સર્જાયું હતુ. જેના પગલે હજારો ગેલન પાણી રોડ પર વેડફાય ગયું હતુ. આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી રસ્તાનું ખોદકામ કરી તેમા પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે. ત્યારે વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. જ્યારે હાલ પાણીની પાઇપ લાઈન ફાટતાં હજારો ગેલન પાણી સડક પર વેડફાઈ ગયું હતુ.

Advertisement

Share

Related posts

વડોદરા મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઇ.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ થયો.

ProudOfGujarat

ATM તોડી લૂંટ કરતી મેવાતી ગેંગ આખરે ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ગીરફત માં આવી, પાંચ આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!