Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા ઈદ ગાહ ખાતે,ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ ના લોકોને પાઠવી શુભકામનાઑ

Share

ભરૂચ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા ઈદ ગાહ ખાતે,ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ ના લોકોને પાઠવી શુભકામનાઑ

ભરૂચ લોકસભા ના ઇન્ડિયા ગઠબંધન ના આપ ના ઉમેદવાર ચૈતર વસાવા એ આજ રોજ મુસ્લિમ સમાજ ના પવિત્ર પર્વ રમજાન માસ ના અંતે ઉજવણી થતી ઈદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ બાદ મુસ્લિમ અગ્રણીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી સમાજ ના લોકો ને ઈદ ની શુભકામના ઑ પાઠવી હતી,

Advertisement

ભરૂચ ના કાળી તલાવડી વિસ્તારમાં આવેલ ઈદ ગાહ ખાતે ના મેદાન ખાતે ચૈતર વસાવા એ ઉપસ્થિત રહી મૌલાના સહિત ના મુસ્લિમ સમાજ ના અગ્રણીઓને ભેટી શુભકામનાઓ પાઠવી હતી,

આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા ના વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ, વોર્ડ નંબર એક ના પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠી વાલા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,


Share

Related posts

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડની રજૂઆત.

ProudOfGujarat

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!