Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગણેશ સુગર દ્વારા વર્ષ 23,24 માટે ના જાહેર કરાયેલા ભાવો કટોરીયન કમિટી દ્વારા ખુબ જ નીચા આપવાથી ખેડૂતો માં અસંતોષ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Share

ગણેશ સુગર દ્વારા વર્ષ 23,24 માટે ના જાહેર કરાયેલા ભાવો કટોરીયન કમિટી દ્વારા ખુબ જ નીચા આપવાથી ખેડૂતો માં અસંતોષ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ગુજરાત કોંગ્રેસ સમિતિ ના જનરલ સૈકેટરી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્ય ખાંડ નિયામક ને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી,પત્ર માં જણાવવા માં આવ્યું હતું કે શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લી વતારીયા દ્વાએ સને 2023-24 ના ભાવ બાબતે ખેડૂતો માં અસંતોષ હોવાની રજુઆતો સામે આવી છૅ,

Advertisement

જે બાબત અંગે ગત 1,04,2024 દ્વારા સંદીપ માંગરોલા દ્વારા પણ પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી, જે બાબતે મંડળી અને જિલ્લા રજીસ્ટ્રર ને માહિતી માંગતો ભાવ પત્ર પાઠવેલ છૅ, આ ભાવ સંદર્ભ માં કસ્ટોડિયન કમિટી દ્વારા રજુઆત કરનાર ખેડૂતો ને હાલ આ ભાવ રદ કરી દીધા નું જણાવેલ છૅ,

તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છૅ કે અમો ખાંડ નિયામક ને મળી તેઓની સૂચના મુજબ નવા ભાવ જાહેર કરીશું, આ અંગે આપના દ્વારા ભાવ થી અસંતુષ્ટ સભાસાદોમાં ભાવ ને લઇ ભ્રમ ફેલાયો છૅ, જે બાબત ને તાત્કાલિક સ્પષ્ટતા પૂર્વક જણાવવા માટે વિનંતી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી હતી


Share

Related posts

છોટાઉદેપુર : એકલવ્ય ગ્રૂપ કોલેજીસ ખાતે ટીબી ના લક્ષણો અને સારવાર વિશે સમજુતી અપાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો થયો વાઇરલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનાં ખેડુતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાનાં ધારાસભ્યને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!