Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેત્રંગ ના ખાતે પેટ્રોલ પંપની દીવાલ પર દીપડા ની લટાર, શ્વાન પર કર્યો હુમલો

Share

નેત્રંગ ના ખાતે પેટ્રોલ પંપની દીવાલ પર દીપડા ની લટાર, શ્વાન પર કર્યો હુમલો

ભરૂચ જિલ્લા ના પૂર્વ વિસ્તારમાં દીપડા ઓની હાજરી અવાર નવાર સામે આવતી હોય છે, છાશવારે માનવ વસ્તી તરફ દીપડા ઑ દેખાઈ દેતા સ્થાનિકો માં ફાફડાટ પણ છવાતો હોય છે, નેત્રંગ ના કોલ્વી કુવા પાસે આવેલ આઈ પેટ્રોલ પંપ ની સુરક્ષા દીવાલ ઉપર ગત રાત્રીના સમયે દીપડો નજરે પડયો હતો,

Advertisement

અંદાજીત 6 ફૂટ ઊંચી દીવાલ કૂદી દીપડા એ શ્વાન ઉપર હુમલો કર્યો હતો, મધરાત્રી ના સમયે દીપડા એ મારેલી તરફ ના ડ્રશ્યો સીસીટીવી માં કેદ થવા પામ્યા હતા જેમાં બિન્દાસ અંદાજ માં પેટ્રોલ પંપ વિસ્તારમાં દીપડો લટાર મારતો નજરે ચઢ્યો હતો,

દીપડા ના હુમલા ના શ્વાન ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ દીપડા ની હાજરી ને લઈ સ્થાનિકો તેમજ પેટ્રોલ પંપ ના કર્મીઓમાં પણ ભય નો માહોલ છવાઈ જવા પામ્યો હતો,


Share

Related posts

ભરૂચ : અનિકેત દોએગરને 13 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ જુબિલન્ટ દ્વારા એનાયત કરાયો.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ…

ProudOfGujarat

ગુજરાત રાજ્ય વનસંરક્ષક કર્મચારીઓ શા માટે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!