Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

Share

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ જિલ્લા માં ગુનાખરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સતત કામગીરી હાથધરવામાં આવી રહી છે, જિલ્લા માં ગુના ની ઘટનાઓને અંજામ આપતાં તત્વોને પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડી તેઓની જેલ ના સળીયા ગણતા કર્યા છે, તેવામાં ભરૂચ પોલીસ ને વધુ એક સફળતા હાસિલ થઈ હતી,

Advertisement

જિલ્લા પોલીસ વિભાગ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મારુતિ ધામ -2 સોસાયટી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા,

પોલીસ વિભાગે સોસાયટી રહેતા ગૌરવ કુમાર સુરેશભાઈ મંડલ નાઓના ઘર માં તપાસ કરતા તેના મકાન માંથી દેશી તમંચો (અગ્નિશસ્ત્ર)તથા કારતુસ 01 મળી કુલ 15 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

પોલીસે મામલે ગૌરવ કુમાર મંડલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે સરકારી જમીન ઉપરનાં દબાણ બાબતે સરપંચની આત્મવિલોપનની ચીમકી…

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!