Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપારડી નજીક ધોલી ગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

Share

રાજપારડી નજીક ધોલી ગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ભરૂચ જિલ્લા માં નશાના વેપલા ને ધમ ધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલ આંખ કરી છે તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ ને વધુ એક સફળતા હાસિલ થઈ છે, જ્યાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા રાજપારડી નજીક ના ધોલી ગામ ખાતેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સામે બુટલેગરો ની ધરપકડ કરવામાં આવી હતી

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે આકાશ ભાઈ બાલુભાઈ વસાવા રહે, ધોલેખામ તેમજ રણજીત ભરત ભાઈ વસાવા રહે, ધોલેખામ નાઓની ધરપકડ કરી મામલે વિદેશી દારૂની બોટલો સહિત કુલ 42,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે,


Share

Related posts

રાજપીપળા : નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને કરી સહાય.

ProudOfGujarat

રક્તદાનની જાગૃતતા ફેલાવતા દિલ્હીના કિરણ વર્મા વડોદરા આવી પહોંચ્યા.

ProudOfGujarat

કોળી ઠાકોર સમાજ બાબતે રાજુગીરી બાપુ દ્વારા કથિત વાણી વિલાસના વિરોધમાં કરજણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!