Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પુર્ણ થતા માતાજીને ભાવ ભેર વિદાય આપતા ભકતજનો ..

Share

આજ રોજ વિજયા દશમીનાં દિવસે મા અંબા જગદંબાની શક્તિ નો પર્વ એવા નવરાત્રિ મહોત્સવની પુર્ણાહુતી થતા વહેલી સવારે કસક, ચકલા, બંબાખાના, કાળીતલાવડી વગેરે વિસ્તારોમાંથી વાજતે ગાજતે મહિલાઓ અને સમાજના આગેવાનો માતાજીને એક વર્ષ માટે વિદાય આપવા નદિકિનારે જતા જણાયા હતાં. સમગ્ર રસ્તામાં માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

કેવડિયા જઈ રહેલી બાઇક રેલીનું ભરૂચ જિલ્લાનાં પાલેજમાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી  માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

ProudOfGujarat

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, 18 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!