Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ ( MCC ) તાલીમનું આયોજન કરાયું*

Share

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ ( MCC ) તાલીમનું આયોજન કરાયું*

ભરૂચ- આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, સાથે સંકળાયેલ ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા બાબત-૨૦૨૪ ના પેરાઓની જોગવાઇઓ અન્વયે નિમણૂક કરવામાં આવેલ MCC ટીમની તાલીમ આજરોજ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સાથે સંકળાયેલ મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ MCC ટીમો દ્નારા કામગીરી સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ કામગીરી થાય તે હેતુસર કર્મચારી અને અધિકારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમને ચૂંટણી જાહેર થયે તરત જ કાર્યરત થવા તથા તેઓને લગતી કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યું હતું.
આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી તેમજ નોડલ અધિકારીશ્રી દ્નારા તમામ ટીમોના અધિકારીશ્રી એને કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમ્યાન વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ કચેરી માંગરોળ મુકામે વિશ્વ વસ્તી દિન ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલકે પરીણિતા પર કર્યો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!