Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના જ્યોતિ નગર પાસે આવેલ મહાદેવ નગર વિસ્તાર ના મકાન માંથી હજારોની કિંમત નો દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર વોન્ટેડ

Share

ભરૂચ ના જ્યોતિ નગર પાસે આવેલ મહાદેવ નગર વિસ્તાર ના મકાન માંથી હજારોની કિંમત નો દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર વોન્ટેડ

ભરૂચ શહેર માં બેફામ અને બિન્દાસ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગ સતત લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરતી હોય છે, તેમ છતાં હમ નહિ સુધરેંગે જેવી નીતિ અપનાવી બુટલેગરો પોતાના નાપાક મનસુબા પાર પાડતા હોય છે, તેવામાં જ્યોતિ નગર વિસ્તાર માંથી હજારોની કિંમત નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માં પેરોલ ફ્લો સ્કોર્ડ ને સફળતા હાસિલ થઈ છે,

Advertisement

ભરૂચ પેરોલ ફ્લો સ્કોર્ડ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર રોડ પર આવેલ મહાદેવ નગર સોસાયટી ના એક મકાન માં તપાસ હાથધરી હતી દરમ્યાન મકાન માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,

હાલ પોલીસે મામલે કુલ 86 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 33 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર સ્વપ્નિલ અજય ભાઇ ચૌહાણ નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે


Share

Related posts

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat

સુરત : તાપી વિશ્વની એકમાત્ર નદી કે જેનો ઉજવાય છે ”જન્મદિવસ”

ProudOfGujarat

નડિયાદ : આગળ ચેકિંગ છે તેમ કહી વેપારીના દાગીના તફડાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!